cold storage yojna

 કોલ્ડ સ્ટોરેજ બાંધકામ યોજના | cold storage yojna


હેલો મિત્રો હું ડીજીટલ અશોક સ્વાગત કરુ છુ તમારુ મારી આ નવી Blog Post ની અંદર આજે આપણે વાત કરીશું કોલ્ડ સ્ટોરેજ બાંધકામ યોજના.
મિત્રો ગુજરાત સરકાર તરફથી ખેડુતો માટે કોલ્ડ સ્ટોરેજ બાંધકામ યોજના અમલ માં મુકવામાં આવી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
કોલ્ડ સ્ટોરેજ બાંધકામ યોજના
કોલ્ડ સ્ટોરેજ બાંધકામ યોજના



કોલ્ડ સ્ટોરેજ બાંધકામ યોજના વીશે અગત્યની માહિતી


કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૧: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>૨૫૦મે.ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન)

• યુનિટકોસ્ટ- રૂ.૮૦૦૦/ મે.ટન 

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૨૮૦૦/મે.ટન) 

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૪૦૦૦/મે.ટન) ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-૨:PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, ૬ કરતા વધુ ચેમ્બર (<૨૫૦મે.ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) 

• યુનિટકોસ્ટ- રૂ.૧૦૦૦૦/ મે.ટન 

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦/મે.ટન) 

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦/મેટન ) iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે

 • યુનિટકોસ્ટ-રૂ.૧૦૦૦૦/ મે.ટન

 • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા

 • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦%


Comments