કય રીતે મળશે ગોડાઉન સ્કીમ - ૨૫% કેપીટલ સબસિડી
કેમ છો મિત્રો હું ડીજીટલ અશોક સ્વાગત કરુ છુ તમારુ મારી આ નવી Blog Post ની અંદર. આજે આપણે વાત કરીશું કય રીતે મળશે ગોડાઉન સ્કીમ - ૨૫% કેપીટલ સબસિડી.
કય રીતે મળશે ગોડાઉન સ્કીમ - ૨૫% કેપીટલ સબસિડી
જો તમે ગોડાઉન બનાવવા નું વીચારતા હોય તો તમને સરકાર તરફથી 25% જેટલું વળતર આપવામાં આવશે. જો તમે પણ આ સેવા નો લાભ લેવા ઇચ્છતા હોય તો નીચે આપેલ લિંક પરથી તમે ઓનલાઇન અરજી કરી શકો છો.
Comments
Post a Comment