Smartphone yojna

 સ્માર્ટફોન ની ખરીદી પર સહાય ગુજરાત રાજ્ય સરકાર તરફથી


હેલો મિત્રો હું ડીજીટલ અશોક સ્વાગત કરુ છુ તમારુ મારી આ નવી Blog Post ની અંદર આજે આપણે વાત કરીશું સ્માર્ટફોન ની ખરીદી પર સહાય ગુજરાત રાજ્ય સરકાર તરફથી.

imp-information.com

મિત્રો ગુજરાત સરકાર તરફથી ખેડુતો માટે સ્માર્ટફોન ની ખરીદી પર સહાય અમલ માં મુકવામાં આવી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.



સ્માર્ટફોન ની ખરીદી પર સહાય ગુજરાત રાજ્ય સરકાર તરફથી


ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદી ઉપર સહાય યોજના

સ્માર્ટફોનની ખરીદ કિંમતના ૧૦% સહાય અથવા રૂ.૧૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
  • કોઈપણ ખેડુત આજીવન એક જ વખત અરજી કરી શકશે

👉 ઓનલાઇન અરજી કરો

Comments

Post a Comment