પીએમ કિસાન ટેકટર યોજના | kisan tractor yojana 2021-22
ખેડુતો માટે મોટી વાત પીએમ કિસાન ટેકટર યોજના ની અંદર જે કોઈ પણ ગરીબ ખેડુત રહેલા છે તેમને ગુજરાત સરકાર તરફથી આ પીએમ કિસાન ટેકટર યોજના નો લાભ આપવા માં આવશે.
ખેડુતો ની અંદર ખુશી નો માહોલ
કેમ છો મિત્રો હું ડીજીટલ અશોક સ્વાગત કરુ છુ તમારુ મારી આ નવી Blog Post ની અંદર. આજે આપણે વાત કરીશું પીએમ કિસાન ટેકટર યોજના વિશે.
પીએમ કિસાન ટેકટર યોજના |
- કોઈ પણ કંપનીના Tractor માટે સબસિડી આપવામાં આવે છે જે માટે Center Government દ્વારા સબસિડી આપવામાં આવશે.
- આ યોજનાની સૌથી સારી વાત એ છે કે કોઈ પણ કંપનીના Tractor માટે સબસિડી આપવામાં આવે છે.
- સાથે જ નવું લીધેલું Tractor માત્ર અડધી કિંમતમાં જ મળે છે અને બાકીના અડધી કિંમતની સબસીડી Government દ્વારા આપવામાં આવે છે.
- ઘણા રાજ્યોમાં State Government દ્વારા 20% થી લઈ 50% ટકા સુધીની સબસિડી આપે છે.
જો તમે પણ આ સેવા નો લાભ લેવા ઇચ્છતા હોય તો નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
Comments
Post a Comment